શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઈ આવતાં કઠુઆના જંગલ વિસ્તારમાં, સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ, નવી દિલ્હી,2 જૂન (હિ.સ.) શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઈ આવતાં જ સુરક્ષા દળોએ સોમવારે, જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં એક જંગલ વિસ્તાર નજીક સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે,” હિરાનગરના સલાદી વિસ્તારમાં એક
સેના


જમ્મુ, નવી દિલ્હી,2 જૂન (હિ.સ.)

શંકાસ્પદ પ્રવૃત્તિ જણાઈ આવતાં જ સુરક્ષા દળોએ સોમવારે, જમ્મુ વિભાગના કઠુઆ

જિલ્લામાં એક જંગલ વિસ્તાર નજીક સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,” હિરાનગરના સલાદી વિસ્તારમાં

એક નાગરિકે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ જોયા બાદ, આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.”

તેમણે કહ્યું કે,” એક સંયુક્ત ઓપરેશન ટીમ સર્ચ ઓપરેશનમાં રોકાયેલી છે અને આ

વિસ્તારમાં અને હાઇવે પર તકેદારી વધારી દેવામાં આવી છે.”

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande