ગોરસર ગામે જુગાર રમી રહેલ 5 શખ્સો ઝડપાયા.
જુગાર રમી રહેલ 5 શખ્સો ઝડપાયા.
ગોરસર ગામે જુગાર રમી રહેલ 5 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 5 જૂન (હિ.સ.)

પોરબંદર તાલુકના ગોરસર ગામે ધાર સીમ વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગાર પર માધવપુર પોલીસે દરોડો પાડી અને જુગાર રમી રહેલા ભીમા સવદાસ પરમાર,લીલા છગન પરમાર, અરભમ રામદે કિશોર, યુસુફખાન મહમદભાઈ જોખીયા અને કારા ટપુ કડછા સહિતના પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ પોલીસ સ્થળ પરથી રૂ. 19,150નો મુદામાલ કબ્જે કરી આ શખ્સો સામે માધવપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande