તાલાલા તાલુકા મંડળના શક્તિ કેન્દ્રના સંયોજકોની પરિચય બેઠક
ગીર સોમનાથ, 5 જૂન (હિ.સ.) આજ રોજ ગિરસોમનાથ જિલ્લા ના 91 તાલાળા વિધાનસભાના તાલાળા શહેર અને તાલુકા મંડળ ના શક્તિ કેન્દ્રના સંયોજકો ની પરિચય બેઠક ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જાનવીબેન વ્યાસ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભ
તાલાળા શહેર અને તાલુકા મંડળ ના શક્તિ કેન્દ્રના સંયોજકો ની પરિચય બેઠક


ગીર સોમનાથ, 5 જૂન (હિ.સ.)

આજ રોજ ગિરસોમનાથ જિલ્લા ના 91 તાલાળા વિધાનસભાના તાલાળા શહેર અને તાલુકા મંડળ ના શક્તિ કેન્દ્રના સંયોજકો ની પરિચય બેઠક ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જાનવીબેન વ્યાસ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ અને તાલાલા શહેર ભાજપ પ્રમુખ. સુનિલ ગંગદેવ અને તાલાલા તાલુકા ભાજપ પ્રમુખ. સંજયભાઈ અકબરી અને તમામ શકિતકેન્દ ઇન્ચાજઓ હાજર રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande