ગીરગઢડા રોડ પર કોમ્પલેક્ષ માં આવેલ દુકાન માં અચાનક ભિષણ આગ લાગી
ગીર સોમનાથ 5 જૂન (હિ.સ.) ઉના ગીરગઢડા રોડ પર આવેલ કોમ્પલેક્ષ માં આવેલ દુકાન માં અચાનક ભિષણ આગ લાગતાં અફરાતફરી મચી હતી SBI લાઈફ ઈનસુરિયન્સ ની બાજુ માં રહેલ બંધ દુકાન મા આગ લાગતાં દુકાન માં રહેલ બેનરો કાગળો બળી ને ખાખ થયા, ત્યારે ઉના ફાયર ફાયટર ધટના
ગીર સોમનાથ ઉના ગીરગઢડા રોડ પર


ગીર સોમનાથ 5 જૂન (હિ.સ.) ઉના ગીરગઢડા રોડ પર આવેલ કોમ્પલેક્ષ માં આવેલ દુકાન માં અચાનક ભિષણ આગ લાગતાં અફરાતફરી મચી હતી

SBI લાઈફ ઈનસુરિયન્સ ની બાજુ માં રહેલ બંધ દુકાન મા આગ લાગતાં દુકાન માં રહેલ બેનરો કાગળો બળી ને ખાખ થયા, ત્યારે ઉના ફાયર ફાયટર ધટના સ્થળે પોહોચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાન હાની કે ઇજાઓ નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande