કેશોદમાં શિક્ષણ બોર્ડ બેગલેસ નિર્ણયને આવકારવા શેર ટુર્નામેન્ટ નું આયોજન
જૂનાગઢ 16 જુલાઈ (હિ.સ.) કેશોદ આઝાદ કલબ ખાતે સ્વ વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે કેસ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં જુનાગઢ રાજકોટ 14 વર્ષ અને 17 વર્ષથી નીચેના એમ બંને વિભાગમાંથી 50 જ્યારે ઓપન કેટેગરીમાં 37 પર જો કોઈએ ભાગ લીધો હતો આ ટુર
કેશોદમાં શિક્ષણ બોર્ડ બેગલેસ નિર્ણયને આવકારવા શેર ટુર્નામેન્ટ નું આયોજન


જૂનાગઢ 16 જુલાઈ (હિ.સ.) કેશોદ આઝાદ કલબ ખાતે સ્વ વૈશાલીબેન સાંગાણીના સ્મરણાર્થે કેસ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી

આ ટુર્નામેન્ટમાં જુનાગઢ રાજકોટ 14 વર્ષ અને 17 વર્ષથી નીચેના એમ બંને વિભાગમાંથી 50 જ્યારે ઓપન કેટેગરીમાં 37 પર જો કોઈએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના જુદા જુદા વિભાગના વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા આ છે ટુર્નામેન્ટ સ્પર્ધા ખુલ્લી મુકવા ધારાસભ્ય દેવાભાઈ માલમ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા જિલ્લા રમત ગમત અધિકારી મનીષભાઈ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા આઝાદ ક્લબ ટ્રસ્ટીઓ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande