સોમનાથ જિલ્લો પ્રથમ કમાકે લાવી પ્રશંસનિય અને શ્રેષ્ઠ કામગીરી કરેલ છે.
ગીર સોમનાથ 18 જુલાઈ (હિ.સ.) હાલમાં ERSS DIAL-112 ગુજરાત સરકાર નો પાઇલોટ પ્રોજેકટ હોય જે અંતર્ગત કુલ-૦૭જિલ્લાઓમાં સદરહુ પ્રોજેક્ટ ચાલુ હોય. જે અંર્તગત ગીર-સોમનાથ જિલ્લાનો માહે-જાન્યુઆરી-૨૦૨૫ થી મે-૨૦૨૫ સુધીની ERSS DIAL-112 ની કામગીરી જોતા અત્રેના જિલ્
ગુજરાત સરકાર નો પાઇલોટ પ્રોજેકટ


ગીર સોમનાથ 18 જુલાઈ (હિ.સ.) હાલમાં ERSS DIAL-112 ગુજરાત સરકાર નો પાઇલોટ પ્રોજેકટ હોય જે અંતર્ગત કુલ-૦૭જિલ્લાઓમાં સદરહુ પ્રોજેક્ટ ચાલુ હોય. જે અંર્તગત ગીર-સોમનાથ જિલ્લાનો માહે-જાન્યુઆરી-૨૦૨૫ થી મે-૨૦૨૫ સુધીની ERSS DIAL-112 ની કામગીરી જોતા અત્રેના જિલ્લાનો રીસ્પોન્સ ટાઇમ ક.૩૮/૪૭ મીનીટ હતો જે ખુબજ વધુ હતો જેથી ERSS DIAL 112 લગત તાલીમનું આયોજન કરી માહે જુન-૨૦૨૫ માં ગીર સોમનાથ જિલ્લાનો રિસ્પોન્સ ટાઇમ ક.૨૬/૩૬ મીનીટ કરી. માહે જાન્યુઆરી-૨૦૨૫ થી મે-૨૦૨૫ સુધીમાં ગુજરાત રાજ્યના સાત જિલ્લાઓના રીસ્પોન્સ ટાઈમ આધારે ગીર સોમનાથ જિલ્લો સાતમાં ક્રમે હતો. જે જુન-૨૦૨૫ ના માસની કામગીરીમા સમ્રગ ગુજરાત રાજ્યના સાત જિલ્લાઓના રીસ્પોન્સ ટાઈમ આધારે ગીર સોમનાથ જિલ્લો પ્રથમ કમાકે લાવી પ્રશંસનિય અને શ્રેષ્ઠ કામગીરી કરેલ છે.

આપની આ કામગીરી બદલ આપને હું અભિનંદન પાઠવુ છુ અને ભવિષ્યમાં આ જ રીતે નિષ્ઠા, કુનેહ અને જવાબદારી પુર્વક કરજ બજાવતા રહેશો તેવી આશા રાખું છું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande