જુનાગઢ 18 જુલાઈ (હિ.સ.) જુનાગઢ જિલ્લાના માળીયા ખાતે જલારામ મંદિરે રવિવારે લોહાણા જ્ઞાતિ દ્વારા સાંજે 4:00 થી 06:30 વાગ્યા સુધી ખારેક ઉત્સવ અને ઊજવણી રાખવામાં આવી છે સાંજે 7:30 વાગે મહા આરતી બાદ રાત્રે 8 વાગ્યે ઉજવણી રાખવામાં આવે છે આ કાર્યક્રમમાં માળીયા હાટીના લોહાણા જ્ઞાતિના લોકોને હાજર રહેવા જ્ઞાતિના પ્રમુખ પ્રવીણભાઈ જલારામ મંદિર પ્રમુખ રમેશભાઈ કાનાબાર લોહાણા જ્ઞાતિના ઉપપ્રમુખ પ્રવીણભાઈ કારિયા લુહાણા મહિલા મંડળના પ્રમુખ ચંદનબેન અભા દ્વારા જણાવ્યું હતું, આ કાર્યક્રમમાં લોહાણા મહાજન જ્ઞાતિના સંખ્યામાં હાજર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ