ટેકરાવાલા સ્કુલમાં, મિશન દ્રષ્ટ્રી 2025 મેગા આઈ કેમ્પ યોજાયો
સુરત, 18 જુલાઈ (હિ.સ.)-તેરાપંથ પ્રોફેશનલ ફોરમ સુરત ધ્વારા એનપીસીબી એન્ડ વીઆઈ આઈ હોસ્પીટલ તથા જૂની સિવિલ હોસ્પીટલ ના સહયોગથી આઈ.એન.ટેકરાવાલા સ્કૂલ, પાલનપુર પાટીયા સુરત ખાતે મફત આંખની તપાસ અને જાગૃતિ શિબિર કેમ્પ( મેગા આઈ ચેકઅપ કેમ્પ) યોજાયો. આ કેમ
Surat


સુરત, 18 જુલાઈ (હિ.સ.)-તેરાપંથ પ્રોફેશનલ ફોરમ સુરત ધ્વારા એનપીસીબી એન્ડ વીઆઈ આઈ હોસ્પીટલ તથા જૂની સિવિલ હોસ્પીટલ

ના સહયોગથી આઈ.એન.ટેકરાવાલા સ્કૂલ, પાલનપુર પાટીયા સુરત ખાતે મફત આંખની તપાસ અને જાગૃતિ શિબિર કેમ્પ( મેગા આઈ ચેકઅપ કેમ્પ) યોજાયો.

આ કેમ્પમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, અતુલ શ્વેતાંગભાઈ બક્ષી, સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો સાથે સાથે ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનિત કર્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande