બાંદીપોર, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) ઉત્તર કાશ્મીરના બાંદીપોર જિલ્લાના ચિટ્ટી-બાંદીપોર વિસ્તારમાં, નાકા ચેકિંગ દરમિયાન, સંયુક્ત દળોએ હથિયારો અને દારૂગોળો સાથે ત્રણ આતંકવાદી સાથીઓની ધરપકડ કરી છે.
વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.........
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ