રાણાકંડોરણા ગામે રહેણાંક મકાનમાં ફિલ્મી ઢબે લૂંટ.
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરના રાણાકંડોરણા ગામે સોમવારના બપોરના સમયે લુટ કરવામાં આવી હતી બે મહિલા સહિત ત્રણ લોકોને મોઢે મંગો દઈ અને બાળકને ગળાના ભાગે છરી રાખી મારી નાંખવાની ધમકી આપી સોનાના ઘરેણા અને રોકડ રકમ સહિતના મુદામાલની લુટ ચાલવી હતી લુટ કરન
રાણાકંડોરણા ગામે રહેણાંક મકાનમાં ફિલ્મી ઢબે લૂંટ.


રાણાકંડોરણા ગામે રહેણાંક મકાનમાં ફિલ્મી ઢબે લૂંટ.


રાણાકંડોરણા ગામે રહેણાંક મકાનમાં ફિલ્મી ઢબે લૂંટ.


રાણાકંડોરણા ગામે રહેણાંક મકાનમાં ફિલ્મી ઢબે લૂંટ.


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદરના રાણાકંડોરણા ગામે સોમવારના બપોરના સમયે લુટ કરવામાં આવી હતી બે મહિલા સહિત ત્રણ લોકોને મોઢે મંગો દઈ અને બાળકને ગળાના ભાગે છરી રાખી મારી નાંખવાની ધમકી આપી સોનાના ઘરેણા અને રોકડ રકમ સહિતના મુદામાલની લુટ ચાલવી હતી લુટ કરનાર આરોપી પોલીસના હાથવેતમા હોવાનુ કહેવાય છે.રાણાકંડોરણા ગામે ધાર વિસ્તારમાં રહેતા કરશનભાઈ દેવાણંદભાઈ નંદાણીયાના રહેણાંક મકાનમા બપોરના સમયે છ જેટલા અજાણ્યા શખ્સો પ્રાણઘાતક હથિયાર લઇ ધસી આવ્યા હતા કરશનભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ પરિવારના મહિલા સભ્ય જશુબેન અને પમીબેનને મોઢે મુંગો દઇ દીધો હતો અને આઠ વર્ષના બાળકના ગળે છરી રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ દરમ્યાન પમીબેન બાળકને બચાવ જતા તેમના હાથના ભાગે છરી મારી ઈજા પહોંચાડી હતી ત્યાર બાદ પરિવારના તમામ સભ્યોને રૂમમાં પુરી કબાટનો લોક તોડી સોનાના મંગળસુત્ર -4,સોનાના પેડલ સેટ-3,સોનાના ચેઇન -2,સોનાની વીંટી નંગ-4, સોનાની લકિકમા શીવલીંગ તથા ઓમની ડિઝાઇન રૂદ્રાક્ષની માળા,સોનાની બુટ્ટી જોડી-02 સોના 27 તોલા સોનાના ઘરેણા અને રૂ.80 હજારની રોકડ રકમ મળી કુલ રૂ.19,70000ના મુદામાલ લુટ કરી ગયા હતા આ બનાવને જીલ્લાભરની પોલીસ આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા આરોપી પોલીસની હાથવેતમાં હોવાનુ કહેવાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande