ન્યૂ યોર્ક, નવી દિલ્હી, 29 જુલાઈ (હિ.સ.). સોમવારે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં થયેલી ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. ઘટના બાદ એક જ હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. તેની ઓળખ નેવાદાના રહેવાસી શેન તામુરા તરીકે થઈ છે. અગાઉ, હુમલાખોરે પાર્ક એવન્યુ પરની ઇમારતની બહાર ગોળીઓ ચલાવી હતી, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ