જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં, આઈટીબીપી જવાનોને લઈ જતી બસ સિંધ નદીમાં પડી........
નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના કુલ્લાનમાં, આઈટીબીપીના સુરક્ષા કર્મચારીઓને લઈ જતી બસ, સિંધ નદીમાં પડી. બસમાં સવાર કર્મચારીઓની શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ વ્યક્તિ મળી
બસ


નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના કુલ્લાનમાં, આઈટીબીપીના સુરક્ષા

કર્મચારીઓને લઈ જતી બસ, સિંધ નદીમાં પડી. બસમાં સવાર કર્મચારીઓની શોધ અને બચાવ

કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ વ્યક્તિ મળી નથી. ઘટના અંગે વધુ

માહિતીની રાહ જોવાઈ રહી છે......

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

 rajesh pande