સિદ્ધપુરમાં આયુષ્યમાન વય વંદના યોજના કાર્ડ માટેનો કેમ્પ યોજાયો
પાટણ, 6 જુલાઈ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષથી ઉપરની ઉંમરના વયોવૃદ્ધ નાગરિકોના નિઃશુલ્ક આયુષ્યમાં વય વંદના યોજના કાર્ડ માટેનો કેમ્પ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની સૂચના અને કાર્યાલય સ્ટા
સિદ્ધપુર આયુષ્યમાં વય વંદના યોજના કાર્ડ માટેનો કેમ્પ યોજાયો.


સિદ્ધપુર આયુષ્યમાં વય વંદના યોજના કાર્ડ માટેનો કેમ્પ યોજાયો.


સિદ્ધપુર આયુષ્યમાં વય વંદના યોજના કાર્ડ માટેનો કેમ્પ યોજાયો.


પાટણ, 6 જુલાઈ (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષથી ઉપરની ઉંમરના વયોવૃદ્ધ નાગરિકોના નિઃશુલ્ક આયુષ્યમાં વય વંદના યોજના કાર્ડ માટેનો કેમ્પ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની સૂચના અને કાર્યાલય સ્ટાફની મદદ થી આજરોજ મંદીબજાર લ.સુ. પુસ્તકાલય ખાતે રાખવામાં આવેલ. શહેર ભાજપના અગ્રણીઓ, સ્થાનિક મ્યુ. સદસ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

આ યોજના અંતર્ગત ૭૦ વર્ષ અને તેથી વધુ વય ના વરિષ્ઠ નાગરિકો ને ફક્ત એકજ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ દ્વારા આયુષ્ય માન કાર્ડ કે જેનાથી સંલગ્ન બધી જ હોસ્પિટલો માં ૫ લાખ રૂપિયા સુધી ની મફત સારવાર મેળવી શકાય છે. ભારત સરકારની ખુબજ ઉપયોગી યોજના છે જેનો નાગરિકોએ લાભ લેવા જણાવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande