ગીર સોમનાથ 6 જુલાઈ (હિ.સ.) કોડીનાર તાલુક કો બેન્કિંગ સેવા સહકારી મંડળીના માર્ગદર્શન હેઠળ, કડવાસણ સેવા સહકારી મંડળી અને કોડીનાર કો ઓપરેટિવ બેન્ક શાખા દ્વારા કડવાસણ ગામમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ગામની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેકિંગ વિશેની માહિતી આપતા માર્ગદર્શન સત્રનું આયોજન કરેલું હતુંસહકારી મંડળીના મંત્રી રાજેશભાઈ અગ્રાવત દ્વારા બાળકોને બેંક અને સહકારી કરતાં કાર્ય પદ્ધતિનૂ મહત્વ, ખાતા ખોલવા લાભો તેમજ કે.ટી.સીએ.ટી.એમ તથા મંડલીને લગતા ધિરાણ સહિતના બ્રેકિંગ વ્યવહારની પ્રાથમિકતા પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ નાણા જાગૃતિ કરીને જાગૃતિ ફેલાવવાનો હતો,વિદ્યાર્થીઓને બેકિંગ વિશે માહિતી આપવા માર્ગદર્શન સત્રનું આયોજન કરાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ