મોહરમ/તાજીયા તેહવાર સબબ તાજીયાના રૂટ પર ગર્વટીમને, તેહનાત રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુનિશ્વિત કરતી વેરાવળ સીટી પોલીસ
ગીર સોમનાથ 6 જુલાઈ (હિ.સ.) રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓ દ્રારા મોહરમ/તાજીયાના તેહવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને તેહવાર શાંતી
તેહનાત રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી


ગીર સોમનાથ 6 જુલાઈ (હિ.સ.) રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓ દ્રારા મોહરમ/તાજીયાના તેહવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને તેહવાર શાંતી પુવૅક ઉજવાઇ જે અંગે જરૂરી સુચના અને માગૅદશૅન આપેલ.

જે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગૌસ્વામી સાહેબ દ્રારા વેરાવળ શહેરમા મોહરમ/તાજીયાના તેહવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તેમજ કોઇપણ આકસ્મીક પરિસ્થિતીને પોહંચી વળવા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના ચુનંદા જવાનોથી તૈયાર કરેલ ગર્વ ટીમને આધુનીક બોડી પ્રોટેકટર તથા હથીયાર સાથે, તાજીયાના રૂટપર સતત હાજર રાખી કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતી સુનિશ્વિત કરતી વેરાવળ સીટી પોલીસ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande