વિસાવદર કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં, 100 ફળાવ વૃક્ષો રોપાયા
જુનાગઢ 6 જુલાઈ (હિ.સ.) માધવ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીની વિસાવદર શાખા દ્વારા વિસાવદર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પટાણગ થતા અલખઘામ ગામ આશ્રમ ખોડીયાર પરાના ગ્રાઉન્ડમાં, 100 ફળાવ વૃક્ષો વાવવામાં આવ્યા હતા જેમાં વિસાવદર શાખાના ચેરમેન વિપુલભાઈ વાઈસ ચેરમે
વિસાવદર કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં, 100 ફળાવ વૃક્ષો રોપાયા


જુનાગઢ 6 જુલાઈ (હિ.સ.) માધવ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીની વિસાવદર શાખા દ્વારા વિસાવદર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પટાણગ થતા અલખઘામ ગામ આશ્રમ ખોડીયાર પરાના ગ્રાઉન્ડમાં, 100 ફળાવ વૃક્ષો વાવવામાં આવ્યા હતા જેમાં વિસાવદર શાખાના ચેરમેન વિપુલભાઈ વાઈસ ચેરમેન રમણીકભાઈ ડિરેક્ટર નાથાભાઈ મેનેજર હર્ષદભાઈ મૂગલ પરા આરએસએસના રવજીભાઈ ટાંક રાજુભાઈ સુરેશભાઈ અને જગદીશભાઈ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande