ગુજરાતના 28 જિલ્લા શાખા તેમજ 27 તાલુકાની ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની, શાખાના પ્રતિનિધિઓને  અમદાવાદ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના હોલ ખાતે મેન્ટલ હેલ્થ હિરો તરીકેની બે દિવસ તાલીમ અપાઈ...
અંબાજી,06જુલાઈ (હિ. સ)ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડો . અજયભાઈ ચૌહાણની ટીમ દ્વારા અનુભવી ફેકલ્ટી દ્વારા આ વિશેષ તાલીમ આપવામાં આવી જેમાં 117 સ્વયંસેવકો (43 બહેનો, 74 ભાઈઓ) જોડાયા. જેમાં બે દિવસના કાર્યક્
Read cross dvara memtal helth ni talin


Read cross dvara memtal helth ni talin


અંબાજી,06જુલાઈ

(હિ. સ)ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ

પ્રોગ્રામ ઓફિસર ડો . અજયભાઈ ચૌહાણની ટીમ દ્વારા અનુભવી ફેકલ્ટી દ્વારા

આ વિશેષ તાલીમ આપવામાં આવી

જેમાં 117 સ્વયંસેવકો (43 બહેનો, 74 ભાઈઓ) જોડાયા. જેમાં બે દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ

તરીકે ડો. જયંતિ રવિ મેડમ IAS (એડિશનલ ચીફ સેક્રેટરી, રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર), ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ સાહેબ,

ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલ સાહેબ, વાઇસ ચેરમેન ડો. અજય દેસાઈ સાહેબ, ટેઝરર સંજયભાઈ શાહ, જનરલ સેક્રેટરી, ડો. પ્રકાશભાઈ પરમાર, રાજ્ય શાખા મેનેજિંગ કમિટીના, અનુપભાઈ દેસાઈ, ભરતભાઈ પરમાર સાહેબ,

દિલીપભાઈ દવે,

દેવેન્દ્રસિંહ પરમાર, ડેપ્યુટી સેક્રેટરીઅશોક શિલુ, એડમિન એકાઉન્ટ ઓફિસર હેમંત પટેલ

સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા

હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande