ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને જિલ્લા કલેકટરએ નવનિર્મિત સબરજીસ્ટાર કચેરીની મુલાકાત કરી
પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીએ કલેકટર કચેરી પરિસર પોરબંદર ખાતે નવનિર્મિત નોંધણી ભવન સબ રજીસ્ટાર કચેરીની મુલાકાત કરી હતી. જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પો
ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને જિલ્લા કલેકટરએ નવનિર્મિત સબરજીસ્ટાર કચેરીની મુલાકાત કરી.

પોરબંદર, 23 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા અને જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીએ કલેકટર કચેરી પરિસર પોરબંદર ખાતે નવનિર્મિત નોંધણી ભવન સબ રજીસ્ટાર કચેરીની મુલાકાત કરી હતી. જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી અને ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પોરબંદર કલેક્ટર કચેરીના પરિસરમાં નવનિર્મિત જિલ્લા નોંધણી ભવન સબ રજીસ્ટાર કચેરીની મુલાકાત કરી હતી તેમજ નવી વ્યવસ્થાઓ, કામગિરી વિશેની માહિતી મેળવી હતી અને નોંધણી માટે આવેલા નાગરિકો સાથે પણ સુવિધાઓ વિશે અભિપ્રાય મેળવ્યો હતો.

વધુમાં દસ્તાવેજોની યોગ્ય જાળવણી થાય તે માટે જરૂરી યોગ્ય વ્યવસ્થાઓ કરવા પણ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande