ગીર સોમનાથ ડોળાસા ગામના 3 ખેડૂતો એ, દેવભૂમિ દ્વારકાની પદયાત્રાનો શૂભારભ કર્યો
ગીર સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.) ડોળાસા ગામના 2 વૃદ્ધ સહિત 3 ખેડૂત પુત્રો એ ડોળાસા થી દેવભૂમિ દ્વારકા 300 kmની પદયાત્રાનું પ્રારંભ કર્યો હતો. કોડીનારના ડોળાસા ગામના બે બુદ્ધો અને એક ખેડૂતોએ સાથે દેવભૂમિ દ્વારકાનું પદયાત્રાનું પ્રારંભ કર્યો છે ત્યારે આ
ગીર સોમનાથ ડોળાસા ગામના 3 ખેડૂતો એ, દેવભૂમિ દ્વારકાની પદયાત્રાનો શૂભારભ કર્યો


ગીર સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.) ડોળાસા ગામના 2 વૃદ્ધ સહિત 3 ખેડૂત પુત્રો એ ડોળાસા થી દેવભૂમિ દ્વારકા 300 kmની પદયાત્રાનું પ્રારંભ કર્યો હતો.

કોડીનારના ડોળાસા ગામના બે બુદ્ધો અને એક ખેડૂતોએ સાથે દેવભૂમિ દ્વારકાનું પદયાત્રાનું પ્રારંભ કર્યો છે ત્યારે આ લોકોની દેવભૂમિ દ્વારકાની બીજી પદયાત્રા છે પ્રથમ પદયાત્રા 2023 મા કરી હતી તેના અનુભવ મુજબ દ્વારકાની પગપાળા યાત્રામાં ભગવાન શ્રીકૃષ્ણ દર્શનની કલ્પના માત્રથી શરીરમાં જુસ્સો આવે છે અને આટલી ઉંમરે પણ થાક લાગતો નથી સાત દિવસની પદયાત્રા કર્યા બાદ મુરલીધરના દર્શન થશે ખાસ તો દ્વારકાધીશના ભક્તો જે પગપાળા પ્રવાસ કરે છે તેમનો રસ્તામાં આવતા દરેક ગામમાં લોકોને ખૂબ સંભાળ લે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande