પોરબંદરની જીવાદોરી સમાન બને ડેમ ઓવરફ્લો.
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામા પડેલા ભારે વરસાદને કારણે મોટાભાગના જળશાયો છલકાયા છે. પોરબંદર શહેશને પાણી પુરૂ પાડતો અને બરડા ડુંગરની ગોદમા આવેલો ફોદાળા ડેમ છલકાતા પોરબંદરવાસીઓમા ખુશી જોવા મળી રહી છે. બરડા ડુંગરમા પડેલા ભારે વરસાદને પગલે છલક
પોરબંદરની જીવાદોરી સમાન બને ડેમ ઓવરફ્લો.

પોરબંદરની જીવાદોરી સમાન બને ડેમ ઓવરફ્લો.

પોરબંદરની જીવાદોરી સમાન બને ડેમ ઓવરફ્લો.

પોરબંદરની જીવાદોરી સમાન બને ડેમ ઓવરફ્લો.

પોરબંદરની જીવાદોરી સમાન બને ડેમ ઓવરફ્લો.

પોરબંદરની જીવાદોરી સમાન બને ડેમ ઓવરફ્લો.

પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામા પડેલા ભારે વરસાદને કારણે મોટાભાગના જળશાયો છલકાયા છે. પોરબંદર શહેશને પાણી પુરૂ પાડતો અને બરડા ડુંગરની ગોદમા આવેલો ફોદાળા ડેમ છલકાતા પોરબંદરવાસીઓમા ખુશી જોવા મળી રહી છે. બરડા ડુંગરમા પડેલા ભારે વરસાદને પગલે છલકાયો હતો જેને પગલે નીચાણવાળા વિસ્તારોના તરસાઈ, સખપુર સહિતના ગામોને નદીના પટમા અવરજવર નહિં કરવા સુચના આપવામાં આવી છે ફોદાળા ડેમ ઓવરફોલ થતા પોરબંદર શહેરનુ જળસંકટ દુર થયુ છે. તો આડવાણા ગામ નજીક આવેલો ધ્રોકડ ડેમ પણ છલકાયો છે. પોરબંદર નજીકના ભાણવાડ ગામ નજીક આવેલો વર્તુ-02 ડેમમા પાણીની આવક થતા તેમના 6 દરવાજા 4 ફુટ ખોલવામા આવ્યા છે જેના પગલે પોરબંદર જીલ્લાની વર્તુ નદી બે કાંઠે વહી હતી વર્તુ નદીમા પાણીની જોરદાર આવક થતા બરડા પંથકના ખેડુતોમા ખુશી જોવા મળી રહી છે.

*ખંભાળા ડેમ થયો ઓવરફ્લો*

પોરબંદર જીલ્લામા પડેલા ભારે વરસાદને પગલે નદી-તાળાવો અને વોકળા છલકાય ઉઠયા છે તો પોરબંદરશેહરને પીવાનુ પાણી પુરૂપતા બરડા ડુંગરમા આવેલો ખંભાળા ડેમ ઓવરફલો થયો છે ફોદાળા ડેમ પણ ઓવરફલો થતા પોરબંદરવાસીઓમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande