ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં માં રાત્રે 1.8. ની તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યો
ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) તાલાળા પંથકની ધરા ધ્રુજી હતી રાત્રી દરમિયાન 1.8 નો હૂકમ નો આસકો અનુભવાયો હતો કેન્દ્રબિંદુ તાલાળા થી 14 કિ.મી દૂર નોર્થ ઇસ્ટમાં નોંધાયું હતું તાલાળા પંથકમાં ભૂકંપનો હળવો આંચકો રાત્રે 8:00 વાગ્યા અનુભવાયો હતો રાત્રે આ ભૂકંપન
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં માં રાત્રે 1.8. ની તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યો


ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) તાલાળા પંથકની ધરા ધ્રુજી હતી રાત્રી દરમિયાન 1.8 નો હૂકમ નો આસકો અનુભવાયો હતો કેન્દ્રબિંદુ તાલાળા થી 14 કિ.મી દૂર નોર્થ ઇસ્ટમાં નોંધાયું હતું તાલાળા પંથકમાં ભૂકંપનો હળવો આંચકો રાત્રે 8:00 વાગ્યા અનુભવાયો હતો રાત્રે આ ભૂકંપનું એપી સેન્ટર તાલાળા થી 14 કિલોમીટર દૂર નોટ ઇસ્ટ દિશામાં નોંધાયું છે ભૂકંપ જમીનમાં 5.1 કિમીની ઊંડાઈથી ઉજવેલ ભૂકંપ નો આસકો હળવો હોય મોટાભાગના લોકોએ અનુભૂતિ થય ન હતી અને તે નોંધીનય છે કે વરસાદ વરસતા વચ્ચે ભૂકંપ નો આસકોઆવતા લોકોને પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande