ઉના પોલીસે, યોગા કર્યા અને સાયકલ રેલી સ્ટાફ સહિત જોડાયા
ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) ઉના પોલીસ દ્વારા વરસિંગપુર રોડ ઉપર આવેલ નગરપાલિકા ના યોગા કેન્દ્રમાં ફીટ ઇન્ડિયા ફિટનેસ કા ડોજ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ યોગ કરવામાં આવ્યા જેમાં નિવૃત્ત શિક્ષક ડાયાભાઈ બાંભણિયા અને એકતાબેન દ્વારા યોગા કરવામાં આવ્યા હતા
ઉના પોલીસે, યોગા કર્યા અને સાયકલ રેલી સ્ટાફ સહિત જોડાયા


ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.)

ઉના પોલીસ દ્વારા વરસિંગપુર રોડ ઉપર

આવેલ નગરપાલિકા ના યોગા કેન્દ્રમાં ફીટ ઇન્ડિયા ફિટનેસ કા ડોજ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ યોગ કરવામાં આવ્યા જેમાં નિવૃત્ત શિક્ષક ડાયાભાઈ બાંભણિયા અને એકતાબેન દ્વારા યોગા કરવામાં આવ્યા હતા જેમાં ઊના ડીવાયએસપી ચૌધરી ઉના પીઆઇ એન એમ રાણા પ્રાંત અધિકારી પરમાર સહિત પોલીસ સ્ટાફ તેમજ શહેરીજનો જોડાયા હતા. યોગ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રીયલી એક્ટીવા ગ્રુપના સભ્યોના સહયોગથી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉનાના એડવોકેટ ભવ્યભાઈ પોપટ દ્વારા સહયોગ આપવામાં આવેલા હતા. આ સાયકલ રેલી યોગા કેન્દ્ર થી એસ.એમ.વી કોલેજ સુધી નીકળી હતી 8 km ની રેલીમાં પણ પોલીસ સહિત શહેરીજનો જોડાયા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande