પોરબંદર, 26 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા કન્ડમ કરેલ ફર્નિચર,મશીનરીનો ઇલેકટ્રીક આઇટમોનો હરાજી દ્રારા નિકાલ કરવાનો થાય છે. આથી જિલ્લા રોજગાર કચેરીની વિવિધ વસ્તુઓનો નિકાલ કરવા તેમજ નક્કી કરવા માટે સ્થાનીક ભંગાર વેપારી તથા જુની ચીજ વસ્તુઓના વેપારી રસ ધરાવતી પાર્ટી પાસેથી ચીજ વસ્તુઓના લોટને જોઇને ભાવ મંગાવવામાં આવે છે. જેથી તા.04-09-2025 સુધીમાં ભાવ આપવા એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya