વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડી, લખનૌ પહોંચ્યા
લખનૌ, નવી દિલ્હી,26 ઓગસ્ટ (હિ.સ.) વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી મંગળવારે, લખનૌ પહોંચ્યા. લખનૌ હવાઈમથક પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા)ના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
પદ


લખનૌ, નવી દિલ્હી,26 ઓગસ્ટ (હિ.સ.)

વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી મંગળવારે, લખનૌ

પહોંચ્યા. લખનૌ હવાઈમથક પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા)ના કાર્યકરો દ્વારા

તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અજય રાય, વરિષ્ઠ નેતા અને

રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારી સહિત કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના અન્ય નેતાઓ

હાજર રહ્યા હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં જનપ્રતિનિધિઓને મળશે અને

સમર્થન એકત્રિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / દિલીપ શુક્લા / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande