નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે
રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા.
રાષ્ટ્રપતિ સચિવાલયે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી શેર
કરી અને કહ્યું, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે સંસદનું ચોમાસુ સત્ર
ચાલી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ