ફ્લેશ... ફ્લેશ....
ચીનના તિયાનજિનમાં એસસીઓ સમિટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. આ બેઠક રવિવારે સવારે 9:30 વાગ્યે શરૂ થઈ હતી અને લગભગ 40 મિનિટ સુધી ચાલશે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ