ગીર સોમનાથ, 31 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવ અને ઇદે મિલાદે તહેવાર ને લઈને ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સજાગ રીતે વાહનોમાં કડક સેકીગ હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસ અધિક્ષક સાહેબ ગીર સોમનાથ નાઓની સૂચના મુજબ ગણપતિ તથા ઇદે મિલાદે તહેવાર સબબ આજ રોજ એમ.એફ.ચૌધરી ના. પો. અધિ.ઉના ડિવિઝન નાઓની આગેવાની હેઠળ ઉના પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા તથા PSI શ્રી એસ.બી.બોરીચા,PSI એચ.પી.સરવૈયા ઉના પોલીસ grd TRB દ્વારા ફ્લેગ માર્ચ તથા વડલા ચોક ખાતે વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ