અંબાજી માં મેળા ને લઈ ફૂટપાથ ઉપર દુકાનો માટે જે હરાજી કરવામાં આવી છે.... તેવી  ફૂટપાથ ઉપર ખરેખર કોનો અધિકાર....???
અંબાજી 07 ઓગસ્ટ (હિ. સ)ફૂટપાથ પર કોનો અધિકાર છે....??? સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય...... સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ અરજી રાહદારીઓની સલામતી સાથે સંબંધિત છે અને જોસરકાર માર્ગદર્શિકા તૈયાર નહીં કરે તો
Aakhre footpath par adhikar kono ?

અંબાજી

07 ઓગસ્ટ (હિ. સ)ફૂટપાથ પર કોનો અધિકાર છે....???

સુપ્રીમ કોર્ટે આપ્યો

મહત્વપૂર્ણ નિર્ણય...... સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ અરજી રાહદારીઓની સલામતી સાથે

સંબંધિત છે અને જોસરકાર માર્ગદર્શિકા તૈયાર નહીં કરે તો

કોર્ટ પોતે વકીલોની મદદથી જરૂરી પગલાં લઈ શકે છેસુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફૂટપાથ પર રાહદારીઓના અધિકારના

રક્ષણ માટે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ

કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે શુક્રવારે માન્યતા આપી હતી

કે ફૂટપાથ પર રાહદારીઓનો અધિકાર કલમ 21 હેઠળ સુરક્ષિત છે.સુપ્રીમ

કોર્ટે કેન્દ્ર સરકારને ફૂટપાથ પર રાહદારીઓના અધિકારના રક્ષણ માટે માર્ગદર્શિકા

તૈયાર કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી

પારડીવાલાની આગેવાની હેઠળની બેન્ચે શુક્રવારે માન્યતા આપી હતી કે ફૂટપાથ પર

રાહદારીઓનો અધિકાર કલમ 21 હેઠળ સુરક્ષિત છે.સુપ્રીમ

કોર્ટે કહ્યું કે, આ અરજી રાહદારીઓની સલામતી સાથે સંબંધિત છે અને જો કેન્દ્ર સરકાર

માર્ગદર્શિકા તૈયાર નહીં કરે તો કોર્ટ પોતે વકીલોની મદદથી જરૂરી પગલાં લેશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ અરજી રાહદારીઓની સલામતી સાથે સંબંધિત છે અને જો કેન્દ્ર સરકાર

માર્ગદર્શિકા તૈયાર નહીં કરે તો કોર્ટ પોતે વકીલોની મદદથી જરૂરી પગલાં લેશે.

નાગરિકોના ઉપયોગ માટે યોગ્ય ફૂટપાથ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નાગરિકોના ઉપયોગ માટે યોગ્ય ફૂટપાથ

હોવા જરૂરી છે. આ ફૂટપાથ એવા હોવા જોઈએ કે તે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ સુલભ હોય

અને તેમના પરના અતિક્રમણ દૂર કરવા જરૂરી છે. આ કેસમાં સિનિયર વકીલ ગૌરવ અગ્રવાલને

એમિકસ ક્યુરી એટલે કે કોર્ટ સલાહકાર બનાવવામાં આવ્યા હતા.

હજુ સુધી કોઈ માર્ગદર્શિકા નથી: કોર્ટ સલાહકારે સુપ્રીમ કોર્ટને

જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પદયાત્રીઓના ફૂટપાથ પર ચાલવાના અધિકાર અંગે

હજુ સુધી કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ

અભય મનોહર સપ્રેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે જે માર્ગ સલામતી સંબંધિત

વિવિધ આદેશોના અમલીકરણ પર દેખરેખ રાખશે. તેમણે સૂચન કર્યું કે માર્ગદર્શિકા બન્યા

પછી આ સમિતિ તેમના અમલીકરણનું નિરીક્ષણ શરૂ કરી શકે છે.હજુ સુધી કોઈ માર્ગદર્શિકા નથી: કોર્ટ સલાહકારે સુપ્રીમ કોર્ટને

જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પદયાત્રીઓના ફૂટપાથ પર ચાલવાના અધિકાર અંગે

હજુ સુધી કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ

અભય મનોહર સપ્રેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે જે માર્ગ સલામતી સંબંધિત

વિવિધ આદેશોના અમલીકરણ પર દેખરેખ રાખશે. તેમણે સૂચન કર્યું કે માર્ગદર્શિકા બન્યા

પછી આ સમિતિ તેમના અમલીકરણનું નિરીક્ષણ શરૂ કરી શકે છે.રાહદારીઓ માટે મહત્વપૂર્ણ: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, નાગરિકો માટે યોગ્ય ફૂટપાથ જરૂરી છે.

કોર્ટે કેન્દ્ર સરકારને છ મહિનાની અંદર રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડ બનાવવાનો

નિર્દેશ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે વધુ સમય આપવામાં આવશે નહીં. આ

કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે કે રાહદારીઓ માટે ફૂટપાથ પૂરા

પાડવા જરૂરી છે. કારણ કે ફૂટપાથ મેળવવો તેમનો મૂળભૂત અધિકાર છે. આ નિર્ણય

ચોક્કસપણે રાહદારીઓના જીવનની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

રાહદારીઓ માટે મહત્વપૂર્ણ: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, નાગરિકો માટે યોગ્ય ફૂટપાથ જરૂરી છે.

કોર્ટે કેન્દ્ર સરકારને છ મહિનાની અંદર રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડ બનાવવાનો

નિર્દેશ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે વધુ સમય આપવામાં આવશે નહીં. આ

કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે કે રાહદારીઓ માટે ફૂટપાથ પૂરા

પાડવા જરૂરી છે. કારણ કે ફૂટપાથ મેળવવો તેમનો મૂળભૂત અધિકાર છે. આ નિર્ણય

ચોક્કસપણે રાહદારીઓના જીવનની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ

 rajesh pande