દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મત ગણતરી શરૂ, એબીવીપી-એનએસયુઆઈ અને એસએફઆઈ ગઠબંધન વચ્ચે જોરદાર મુકાબલો.
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (ડિયુએસયુ) ની ચૂંટણી માટે મત ગણતરી શુક્રવારે સવારે 8 વાગ્યે શરૂ થઈ. ગુરુવારે દિવસભર ચાલુ રહેલું મતદાન સાંજે 7:30 વાગ્યે પૂર્ણ થયું. વિદ્યાર્થી સંઘ પ્રમુખ પદ માટે એબી
દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મત ગણતરી શરૂ, એબીવીપી-એનએસયુઆઈ અને એસએફઆઈ ગઠબંધન વચ્ચે જોરદાર મુકાબલો.


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (ડિયુએસયુ) ની ચૂંટણી માટે

મત ગણતરી શુક્રવારે સવારે 8 વાગ્યે શરૂ થઈ.

ગુરુવારે દિવસભર ચાલુ રહેલું મતદાન સાંજે 7:30 વાગ્યે પૂર્ણ થયું. વિદ્યાર્થી સંઘ પ્રમુખ પદ માટે એબીવીપીના આર્યન માન, એનએસયુઆઈના

જોસેલિન નંદિતા ચૌધરી અને એસએફઆઈ-એઆઈએસએ ગઠબંધનની અંજલી વચ્ચે જોરદાર મુકાબલો છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી યુનિવર્સિટીમાં 52 કોલેજો અને

વિભાગોના 2.75 લાખથી વધુ

વિદ્યાર્થી મતદારો છે. આ ચૂંટણીમાં ચાર મુખ્ય પદો માટે કુલ 21 ઉમેદવારો ચૂંટણી

લડી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande