અંબાજી,20 સપ્ટેસ્બર (હિ. સ)નવરાત્રી મહોત્સવ ના આડે હવે ગણતરી ના
દિવસોબાકી
રહ્યા છે ત્યારે જેના નામે વિશ્ર્વ ભર માં ગરબા રમાય છે તેવી માં અંબા ના મુળ
સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવ ને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈછેતારીખ 22 સપ્ટેમ્બરથી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓ
થી ઉભરાસે નવરાત્રી ના પ્રથમ દિવસે નીજ મંદિર માં ઘટ સ્થાપના કરી નવરાત્રી નુ
પ્રાંરંભ થનાર છે જેમાં ઘટસ્થાપનઆસો સુદ એકમ ના
22 સપ્ટેમ્બર સોમવાર ના શુભ
મૂહુર્ત માં સવારે 09.00 થી 10.30 કલાક સુધીમાંકરવા માં આવશે, જ્યારે દુર્ગાષ્ટમી અને આસો ની પુનમ
ના રોજ સવાર ની આરતી 6.00 કલાકે થશે અને વાવેલા જવેરા નુ ઉત્થાપન આઠમ માં રોજ કરાશે. જ્યારે
નવરાત્રી થી અંબાજી મંદિર માં પણ દર્શન આરતી ના સમય માં ફેરફાર કરવા માં આવેલ છે
જે આ મુજબ રહેશે
સવારે આરતી—7.30 થી 8.00
સવારે દર્શન – 8.00 થી 11.30
બપોરે દર્શન- 12.30 થી 4.15
સાંજે આરતી- 6.30 થી 7.00
જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રી ના 9.00 કલાક સુધી કરી શકાશે અને ત્યાર બાદ ચાચરચોકમા ગરબાનો કાર્યક્રમ શરુ
થશેતેમજયશીલ
ભાઈ ઠાકર ( ભટ્ટજી મહારાજ, મંદિર ) અંબાજી એ જણાવ્યું હતુ જોકે આમતો વર્ષ દરમ્યાન કુલ ચાર
નવરાત્રી આવે છે જેમા ખાસ કરી ને આસો મહીના ની નવરાત્રીમાં નવ દેવીઓ ની આરાધના
કરવામાંઆવે છે ને આઠમે ઉત્થાપન કરી માતાજીને નૈવેધ ધરાવી નવરાત્રી પૂર્ણ કરાશે પણ
આ વખતે પ્રથમ વખત એવો સંજોગ બન્યો છે કે નવરાત્રી માં એકજ તિથિ બે વખત હોવાથી
નવરાત્રી 10 દિવસ ની
કરાશે અને ગરબા ની રમઝટ પણ 10 દિવસ ચાલશે.અને અંબાજી મંદિર e આવતા લાખો શ્રદ્ધાળુઓ ને દર્શન માટે
પણ પૂરતી વ્યવસ્થા કરાઈ હોવાનું અધિક કલેક્ટરનવરાત્રી માં એકજ તિથિ બે વખત હોવાથી
નવરાત્રી 10 દિવસ ની
કરાશે અને ગરબા ની રમઝટ પણ 10 દિવસ ચાલશેએ જણાવ્યું હતુ
આ નવરાત્રી અંબાજી માં મંગલા, આરતી, સાયંકાળ આરતી સાથે જવારા ની વિશેષ આરતી સાથે દિવસ દરમ્યાન ત્રણ સમય
આરતી નો લાભ ભક્તો ને મળશે...
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ