અંબાજી એસ ટી વિભાગ દ્વારા યોજાયેલા  બ્લડ ડોનેશન કેમ્પ, દરમિયાન ૫૧ બોટલ બ્લડ બ્લડ એકત્ર કરવામાં  આવ્યું .
અંબાજી20 સપ્ટેસ્બર (હિ. સ)ગુજરાતના પનોતા પુત્ર ,વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના સૌથી સફળ અને યશસ્વી વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉપલક્ષ માં ગુજરાતના વિવિધ સંગઠનો દ્વારા બ્લડ ડોનેશન દ્વારા લોહી એકઠું કરવા નું નક
Ambaji  st vibhig dvara blad donesan


અંબાજી20 સપ્ટેસ્બર (હિ. સ)ગુજરાતના પનોતા પુત્ર ,વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના

સૌથી સફળ અને યશસ્વી વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની

ઉપલક્ષ માં ગુજરાતના વિવિધ સંગઠનો દ્વારા બ્લડ ડોનેશન દ્વારા લોહી એકઠું કરવા નું

નક્કી થયેલ જેના ભાગરૂપે યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત એસ ટી.માં પણ માન્ય યુનિયન

ની સંકલન સમિતિ દ્વારા આજરોજ ગુજરાત ના દરેક વિભાગ અને ડેપો ખાતે બ્લડ ડોનેશન

કેમ્પનું આયોજન કરવામાં આવેલજેમાં પાલનપુર વિભાગના માન્ય ત્રણેય

યુનિયનની બનેલી સંકલન સમિતિના આહવાન સાથે વિભાગીય નિયામકકિરીટભાઇ ચૌધરી ના માર્ગદર્શન

તળે અંબાજી ડેપો મેનેજર કે.પી. ચૌહાણ અને એમની ટીમટીમના અદ્ભુત સમન્વય થીયોજાયેલાબ્લડ ડોનેશનકેમ્પ દરમિયાન ૫૧

બોટલ બ્લડ બ્લડ ડોનેટ કરવામાંઆવ્યું જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર

રાકેશભાઈ અને એમની ટીમ દ્વારા પૂરતો સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande