અંબાજી20 સપ્ટેસ્બર (હિ. સ)દાંતા તાલુકામાં દાલપુરા ગામ ની
સર્વોદય આશ્રમ સનાલી સંચાલિત શ્રી એચ. આર. મહેતા સર્વોદય કન્યા આશ્રમ શાળા માં
લાગ્યા સરકારી દસ્તાવેજો માં છેડછાડ ના આરોપો અગાઉ પણ શિક્ષકની ભરતીમાં પણ ઘેર
રીતો ના લાગ્યા અક્ષેપો, શાળાના બાળકો થી કરાવે છે અધિકારીઓ ઘરકામ અને શાળાના આચાર્યના પતિ
શાળા ના બંધ સમયમાં ચલાવે છે શાળાનું કોમ્પ્યુટર...બનાસકાંઠા જિલ્લામાં આવેલો
દાંતા તાલુકો અંતરિયાળ વિસ્તાર છે જેમાં વનવાસી ક્ષેત્રમાં રહેતા વનવાસીઓ લોકોના
બાળકો ને અભ્યાસ સારું મળે તે માટે મોટા પ્રમાણમાં આશ્રમશાળા આવેલી છે
આશ્રમશાળામાં રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવે છે આ આશ્રમશાળાઓ ટ્રસ્ટ
દ્વારા સંચાલિત કરવામાં આવે છેદાંતાતાલુકાના દલપુરા ગામ ખાતે શ્રી એચ.
આર. મહેતા સર્વોદય કન્યા આશ્રમશાળા આવેલી છે જેમાં સરકારી દસ્તાવેજો ને છેડછાડ
કરવાના કરાતા હોવાની અને બાળકો પાસેશાળામાં બાળકોને શિક્ષકો ઘરકામ કરાવતા
હોય તેના ફોટો અને આચાર્ય ના પતિ શાળા બંધ સમય કોમ્પ્યુટર ઉપર કાર્યકર્તા ફોટા
વાયરલ થયા છે....
જેને લઈદલપુરા ખાતે શ્રી એચ આર મહેતા સર્વોદય
કન્યા આશ્રમશાળાએ પહોંચે છે ત્યાં આચાર્ય સુરતા બેન જે મેણાત અને પ્રદીપસિંહ રાઠોડ
સરકારી દસ્તાવેજોમાં છેડછાડ અને lockdown માં કોરોના સમયે શિક્ષકોની ભરતી તથા
આચાર્યના પતિ અને બાળકો ફોટા વાયરલ થયા છે જે બાબતે આચાર્ય અને શિક્ષક એક પણ શબ્દ
બોલવા માટે તૈયાર થતા નથી અને કેમરા આગળ આવવાનું પણ ના પાડે છે એટલુંજ નહીંસ્કૂલમાં જઈ બાળકોના વિડીયો પણ
ના લઈ શકો તેવું કહી વાયરલ થયેલાફોટા બાબતે ઢાંક પીછોડૉ કરવાનો
પ્રયત્નો કર્યા હતાજે સમગ્ર બાબત જોતા લાગી રહ્યું છે કે
ક્યાંક દાળ માં કાળું હોય તેવું લાગી રહ્યું છેઅને ખરેખર આશ્રમશાળામાં કંઈક તો ખોટું
થઈ રહ્યું છે અને અધિકારીઓએ પણ આક્ષેપ કરતા ને લેખિતમાં આપ્યું છે કે દસ્તાવેજો
સાથે છડછાડતો થઈ જ છે તો કેમ શાળાના સંચાલકો અનેશાળાના ટ્રસ્ટી મંડળ સમગ્ર વિવાદ
પ્રત્યે કેમ બોલતા નથી કેમ પોતાનો ખુલાસો બતાવતા નથી સાથે જિલ્લાના અધિકારીઓએ પણ
મૌન ધારણ કર્યું છે આ વિવાદ ઉપર કોઈ બોલવા તૈયાર નથી તો પછી આશ્રમશાળામાં શું થઈ
રહ્યું છે તેની સત્ય હકીકત તંત્રએ અથવા તો સરકારે લેવી જોઈએ અને આશ્રમશાળામાં
ક્યાંક ને ક્યાંક ખોટું થયું છે તો ખોટું કરનાર સામે કડક પગલાં લઈ કાઢવાઈ કરવી
જોઈએ જેના કારણે સંસ્થામાં થતા ખોટા કાર્ય દસ્તાવેજોમાં છેડચાડ અને બાળકો સાથે
અન્યાય થતું હોય તો તે રોકી શકાયતેમ આ આશ્રમ શાળા ના શિક્ષિકા
ખુશ્બુબેન ભટ્ટ આશ્રમ શાળા દલપુરા અનેપુનિત ભાઈઆર ટી આઈ માંગનાર એ જણાવ્યું હતુ,
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ