સુત્રાપાડા ભારતીય જનતા પાર્ટી દ્રારા, સેવા પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યકમ છે
ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે, સુત્રાપાડા ભારતીય જનતા પાર્ટી દ્રારા સેવા પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યકમ છે જેમાં વી.વી.મંદિર. સ્કૂલ ખાતે ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાય જેમાં 1થી 10 નંબર
ભારતીય જનતા પાર્ટી દ્રારા


ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે, સુત્રાપાડા ભારતીય જનતા પાર્ટી દ્રારા સેવા પખવાડિયા 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યકમ છે જેમાં વી.વી.મંદિર. સ્કૂલ ખાતે ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાય જેમાં 1થી 10 નંબર ના બાળકો ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.

જેમાં ઉપસ્થિતિ ગુજરાત સરકાર પૂર્વ મંત્રી જશાભાઈ બારડ.સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને મહામંત્રી અને હોદેદારોઓ અને સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનશ્રી અને સુત્રાપાડા નગરપાલિકા સભ્યશ્રીઓ અને સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યકર અને અગ્રણીઓ હાજર રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande