ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની લી ભરૂચની 53 મી  વાર્ષિક સાધારણ સભા યોજાય
ચિરાગ શાહની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી વિકાસની નેમ રાખવામાં આવી વર્તમાન કમીટીના વહીવટની પ્રસંસા કરવામાં આવી હતી વાર્ષિક હિસાબોને તથા મંડળીના તમામ કાર્યને સામૂહીક રીતે બહાલી આપી અગત્યના ઠરાવોને મંજૂર કર્યા ભરૂચ 21 સપ્ટેમ્બર (હિ.સ.)
ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની લી ભરૂચની 53 મી  વાર્ષિક સાધારણ સભા યોજાય

ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની લી ભરૂચની 53 મી  વાર્ષિક સાધારણ સભા યોજાય

ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની લી ભરૂચની 53 મી  વાર્ષિક સાધારણ સભા યોજાય

ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની લી ભરૂચની 53 મી  વાર્ષિક સાધારણ સભા યોજાય

ચિરાગ શાહની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી વિકાસની નેમ રાખવામાં આવી

વર્તમાન કમીટીના વહીવટની પ્રસંસા કરવામાં આવી હતી

વાર્ષિક હિસાબોને તથા મંડળીના તમામ કાર્યને સામૂહીક રીતે બહાલી આપી અગત્યના ઠરાવોને મંજૂર કર્યા

ભરૂચ 21 સપ્ટેમ્બર (હિ.સ.)

ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની લી. ભરૂચ ની 53 (ત્રેપન) મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. સભામાં ઉપસ્થીત તમામ સભ્યોએ વર્તમાન કમીટીના વહીવટની પ્રસંસા કરી વાર્ષિક હિસાબોને તથા મંડળીના તમામ કાર્યને સામૂહીક રીતે બહાલી આપી અને આગામી આયામો તથા અગત્યના ઠરાવોને મંજૂર કરી વર્તમાન કમીટી તથા પ્રમુખને સર્વ સત્તાઓ આપવામાં આવી હતી. આજની સાધારણ સભામા સાધારણ સભાના અધ્યક્ષસ્થાને મંડળીના પ્રમુખ ચિરાગ શાહ તથા મુખ્ય મહેમાન ભરૂચ ડીસટ્રીક્ટ ફેડરેશનના રજનીકાંત રાવલનું સહકારી ક્ષેત્રે કાયદાનું ખૂબ સરસ માર્ગદર્શન રહ્યું હતું. અને ઉપસથીત સભાસદોએ તેની ખુબ પ્રસંસા કરી હતી. ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની લી. ભરૂચ ની 53 (ત્રેપન) મી વાર્ષિક સાધારણ સભામાં ખૂબ સારા વિચારો સાથે નવીનતમ મુદ્દાઓ ઉપર ચર્ચા અને વિચારણા કરી મંડળીને આગળ વધારવા નિર્ધાર કરાયો હતો.

મંડળી સાધારણ સભાના અધ્યક્ષસ્થાને મંડળીના પ્રમુખ ચિરાગ શાહની નીમણૂક કરવામાં આવતા સૌએ વધાવી લીધા હતા.મુખ્ય મહેમાન તરીકે ભરૂચ ડીસટ્રીક્ટ ફેડરેશનના રજનીકાંત રાવલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું તથા અન્ય મહેમાનો સ્વદેશી જાગરણ મંચના પશ્ચીમ ક્ષેત્ર સહ સંપર્ક પ્રમુખ ઇશ્વર સજ્જન, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જીલ્લા કાર્યવાહ નિમેશ પટેલ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ પૂર્વ નાયબ પ્રમુખ ઈશ્વર વણકર, રવિ જોશી, નિલેષ ચાવડા તથા મંડળીના ઉપપ્રમુખ મુસ્તાકઅલી સૈયદ, માનદ મંત્રી ભાવેશ આગ્નેજીયા, નિલેષ વસાવા તથા મંડળીના સભાસદો, નિવૃત કર્મચારીઓ અને સભાસદો, ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande