અરવલ્લીઃરાજસ્થાનની સરહદી શાળામાં, ગ્લુકો બિસ્કીટ્સ છોડનું વિતરણ
મોડાસા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજના રસાયણ શાસ્ત્રના અધ્યાપક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોડાસા અરવલ્લી વિસ્તારના ગતિવિધિ કાર્યકર્તા પ્રાથમિક વર્ગ શિક્ષિત એક્સેલેન્ટ ડૉ.પ્રો.(ડૉ) મનોજ ગોંગીવાલાએ દેવગામ પગીયા
*અરવલ્લીઃરાજસ્થાનની સરહદી શાળામાં, ગ્લુકો બિસ્કીટ્સ છોડનું વિતરણ*


મોડાસા, 25 સપ્ટેમ્બર (હિ.સ.)

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજના રસાયણ શાસ્ત્રના અધ્યાપક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોડાસા અરવલ્લી વિસ્તારના ગતિવિધિ કાર્યકર્તા પ્રાથમિક વર્ગ શિક્ષિત એક્સેલેન્ટ ડૉ.પ્રો.(ડૉ) મનોજ ગોંગીવાલાએ દેવગામ પગીયા ફળી બારિયાફલા સિંમલવાડા કન્યા કુમાર પંડ્યા શાળામા તેમજ મહાત્મા ગાંધી રાજકીય અંગ્રેજી શાળામા પ્રાર્થના સભામા પ્રવચન બાદ સ્માર્ટ વ્યુ બોર્ડ પર ભાવગીત બતાવી ગ્લુકો બિસ્કીટ્સ તેમજ છોડ નું વિતરણ કર્યું.ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે સૂડતાલીસ લાખ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ, છોડની સેવા રાજ્ય અને રાજ્ય બહાર અઢી હાજર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે કરી, અવિરત સેવારત છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande