ઓછા વ્યાજે લોન આપવા નું કહી 25 તોલા સોના ના દાગીના ઓગળી ગયા.
પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક યુવાનની માતા અને પત્નિના દાગી તેમના માસી ઓળવી ગયાની ફરીયાદ નોંધાય છે પોરબંદરના સુભાષનગર વિસ્તારમા રહેતા અતુલ નરશીભાઈ લોઢારી નામના યુવાનના માસી દક્ષાબેન નાનજીભાઈ ચામડીયાએ ઓછા વ્યાજે
ઓછા વ્યાજે લોન આપવા નું કહી 25 તોલા સોના ના દાગીના ઓગળી ગયા.


પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક યુવાનની માતા અને પત્નિના દાગી તેમના માસી ઓળવી ગયાની ફરીયાદ નોંધાય છે પોરબંદરના સુભાષનગર વિસ્તારમા રહેતા અતુલ નરશીભાઈ લોઢારી નામના યુવાનના માસી દક્ષાબેન નાનજીભાઈ ચામડીયાએ ઓછા વ્યાજે ગોલ્ડ લોન કરાવી આપવાનુ કહી યુવાની માતા અને પત્નિના સોના દાગી 25 તોલા કિંમત રૂ.10 લાખના લઇ જઈ અને છેતરપીંડી કરી હતી આ બનાવ અંગે હાર્બર મરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande