પોરબંદરના યુવાન સાથે 12 લાખની છેતરપીંડી.
પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર શહેર અને જીલ્લામા છેપરપીંડીના બનાવામા વધારો થઈ રહ્યો છે પોરબંદરના યુવાન સાથે રૂ. 12 લાખની છેતરપીંડી કરવામા આવી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા રામ પુંજા આગઠ નામના યુવાને પોતાન
પોરબંદરના યુવાન સાથે 12 લાખની છેતરપીંડી.


પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર શહેર અને જીલ્લામા છેપરપીંડીના બનાવામા વધારો થઈ રહ્યો છે પોરબંદરના યુવાન સાથે રૂ. 12 લાખની છેતરપીંડી કરવામા આવી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા રામ પુંજા આગઠ નામના યુવાને પોતાનુ ડમ્પર નં-જીજે-11-ઝેડ-8922 નોટરી રૂબરૂ વેંચાણ કરાર કરી અને જુનાગઢ ખાતે રહેતા હિતેશ મનસુખ કણસાગરાને વેંચાણ કર્યુ હતુ તેમણે એક પણ લોનનો હપ્તો નહિં ભરી 12,67,880ની છેતરીપીંડી કરી હોવાની ફરીયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande