પોરબંદર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના માધવપુર ગામે માંગરોળ ખાતે એક યુવાન પર હુમલો કરવામા આવ્યો હતો ધંઘા માટ રૂ.7 લાખની રકમ આપી હતી તેમની સામે મરછીનો માલસામાન આપ્યો ન હતો અને હુમલો કર્યો હતો. બનાવ અંગે માધવપુર પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળ ખાતે રહેતા હસનઅલી અબ્દુલ મહિડા નામના યુવાને માધવપુરર ખાતે રહેતા અકબર હુશેન ઈસ્બાણીને ધંઘા માટે રૂ.7 લાખની રકમ આપી હતી આ રૂપીયા કે મરછીનો માલસમાન આપ્યો ન હતો આથી હશનઅલીએ રૂપીયા પરત માંગતા અકબર હુશેન ઈસ્બાણી અને હુશેન ઈબ્રાહીમ ઈસ્બાણીએ હશનઅલીને માધવપુર ખાત બોલાવી લોખંડની ટોમી વડે હુમલો કરી હાથ-પગ અને આંખના ભાગે ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગ માધવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya