રાણાવાવ નજીકથી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ.
પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)જુનાગઢ જિલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના ના.પો.અધિ. સુરજીત મહેડુ ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.એન.તળાવીયા તથા પો.સબ.ઈન્સ. આર.વી. મોરી
રાણાવાવ નજીકથી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ.


પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)જુનાગઢ જિલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના ના.પો.અધિ. સુરજીત મહેડુ ના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.એન.તળાવીયા તથા પો.સબ.ઈન્સ. આર.વી. મોરી તથા પો.સ્ટાફના માણસો રાણાવાવ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો. કોન્સ. સંજય વાલાભાઈ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઈ ને મળેલ સંયુક્ત હકિક્ત આધારે સાજણાવાળાનેશ નર્સરી પાસેથી અજા બધાભાઇ ઉલવા ના કબ્જા હવાલાવાળી કેરીયર રીક્ષા.રૂ.50,000 વાળીમાંથી દેશી લીટર 715 કિ.રૂ.1,43,000 નો મુદામાલ સાથેનો પ્રોહીબીશનનો અલગ કેશ શોધી કાઢી અજા બધાભાઇ ઉલવા ઉ.વ.30 રહે.સાજણાવાળાનેશ ભીખા ચનાભાઇ કુછડીયા રહે. સાજણાવાળાનેશ,ગલા રામાભાઇ છેલાણા રહે.જામજોધપુર કુલ ૩ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશન નો ગુન્હો રજી. કરાવેલ

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande