સોમનાથ સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થસ્થાન ખાતે થી પ્રસાર થતી સરસ્વતી નદીમા ભારે વરસાદને કારણે આવ્યું ધોડા પુર
સોમનાથ 29 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થસ્થાન ખાતે થી પ્રસાર થતી સરસ્વતી નદીમા ભારે વરસાદને કારણે આવ્યું ધોડા પુર સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થસ્થાના ખાતે બિરાજમાન માધવ રાય ભગવાનનું મંદિર એક દમ સરસ્વતી નદીના ક
પ્રાચી તીર્થસ્થાન


સોમનાથ 29 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થસ્થાન ખાતે થી પ્રસાર થતી સરસ્વતી નદીમા ભારે વરસાદને કારણે આવ્યું ધોડા પુર સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થસ્થાના ખાતે બિરાજમાન માધવ રાય ભગવાનનું મંદિર એક દમ સરસ્વતી નદીના કિનારે આવેલ છે ગઈ કાલે રાત્રેથી ગીર વિસ્તારમાં ભારે વરસાદને લઈને સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલા ભગવાન માધવરાય મંદિર પુર ના કારણે ફરી એકવાર જલ મગ્ન થયા છેજિલ્લા ભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande