જમ્મુ, નવી દિલ્હી,08 સપ્ટેમ્બર
(હિ.સ.) રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે પાંચ રાજ્યો અને જમ્મુ અને કાશ્મીરમાં 22 સ્થળોએ દરોડા
પાડ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે,” એજન્સી આતંકવાદી ષડયંત્ર કેસની તપાસના
સંદર્ભમાં આ સ્થળોએ દરોડા પાડી રહી છે.”
અધિકારીઓના જણાવ્યા અનુસાર,”જમ્મુ અને
કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને
પુલવામા જિલ્લામાં એજન્સીની કાર્યવાહી ચાલુ છે.”
વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે……
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ