પ્રશ્નાવળા કુમાર શાળામાં બાળ સંસદનું 2026 નો કાર્યક્રમ રાખેલો હતો. આ કાર્યક્રમમાં કુલ 156 મતદાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ગીર સોમનાથ 14 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બાળ સંસદના સભ્યોની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિઓની ચૂંટણી કરી હતી. આ કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો અ
પ્રશ્નાવળા કુમાર શાળામાં


પ્રશ્નાવળા કુમાર શાળામાં


ગીર સોમનાથ 14 જાન્યુઆરી (હિ.સ.)

ગીર સોમનાથ

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બાળ સંસદના સભ્યોની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિઓની ચૂંટણી કરી હતી.

આ કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યો અને ચૂંટણી પ્રક્રિયા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.

ટોટલ 156 મત માંથી 139 મતદાન થયું હતું. એમાંથી એક ઉમેદવારને 93 મત મળતા તેને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું અને સામા પક્ષે 46 મત પડ્યા હતા.

આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને વિદ્યાર્થીઓએ આ અનુભવને ખૂબ જ આનંદપૂર્વક ઉજવ્યો હતો

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande