ગીર સોમનાથજિલ્લા કક્ષાની વૉલીબૉલ સ્પર્ધા કોડીનાર તાલુકાના સરખડી ગામે યોજાઇ
સોમનાથ,21 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ સરખડી મુકામે યોજાયેલ KMK જિલ્લા રમતોસ્વ માં અમારી DLSS સોમનાથ એકેડેમી કોડીનાર ની વૉલીબૉલ U-14, ભાઈઓ ભાગ લઈને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. અને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે જેમાં ગીર સોમનાથ જિલ્લા માંથી વિવિધ શાળા
ગીર સોમનાથજિલ્લા કક્ષાની વૉલીબૉલ સ્પર્ધા


સોમનાથ,21 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ સરખડી મુકામે યોજાયેલ KMK જિલ્લા રમતોસ્વ માં અમારી DLSS સોમનાથ એકેડેમી કોડીનાર ની વૉલીબૉલ U-14, ભાઈઓ ભાગ લઈને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. અને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે જેમાં ગીર સોમનાથ જિલ્લા માંથી વિવિધ શાળાઓમાંથી ઘણા ખેલાડીઓ ભાગ લીધેલ જેમાં ભાઇઓ એ ખુબ સારું એવું પ્રદર્શન કર્યું છે.

આ પ્રસંગે સોમનાથ એકેડેમી કોડીનાર તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે તે બદલ સોમનાથ એકેડેમી ના પ્રમુખ કરસન સોલંકી,કેમ્પસ ડાયરેક્ટર કૃણાલ સોલંકી, સ્પોર્ટ્સ ડાયરેક્ટર સંજય સોલંકી,Dlss મેનેજર રણજીત દાહીમા, વૉલીબૉલ કોચ ગીતા વાળા, વૉલીબૉલ ટ્રેનર હેતલ ઝાલા તથા ડી.એલ.એસ.એસ વિભાગ તથા સોમનાથ એકેડેમી શાળા પરિવાર તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande