
અમરેલી, 08 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભાવ 1030 રૂપિયાથી 1,480 સુધી નોંધાયો હતો. મગફળી મોટી નો ભાવ 1070 થી 1,515 રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં આજે ૨૦૦ ક્વિન્ટલ મગફળીની આવક નોંધાઈ હતી.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે તલ સફેદ નો ભાવ 1730 રૂપિયાથી 2,825 સુધી નોંધાયો હતો તલ કાળા નો ભાવ 2095 થી 3,615 રૂપિયા સુધી નોંધાયો હતો તલ કશ્મીરી નો ભાવ ₹2,340 રૂપિયાથી 2520 સુધી નોંધાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અડદનો ભાવ આજે 1600 રૂપિયાથી 1910 રૂપિયા સુધી નોંધાયો હતો ઘઉં ટુકડાનો ભાવ 430 રૂપિયા થી 710 રૂપિયા સુધી ઘઉં લોકોનો ભાવ 540 થી 570 સુધી નોંધાયો હતો. 500 કવિન્ટલ ની આવક નોંધાઈ હતી.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 1620 રૂપિયાથી 1,520 સુધી નોંધાયો હતો સફેદ ચણાનો ભાવ 1,335 રૂપિયા સુધી નોંધાયો હતો છોલે ચણાનો ભાવ 1650 રૂપિયા સુધી નહોતા હતો માર્કેટિંગ યાર્ડમાં આજે 60 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી..
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસ નો ભાવ ₹1,085 રૂપિયાથી 1,980 સુધી નોંધાયો હતો એરંડાનો ભાવ ₹1,200 થી 1,485 રૂપિયા સુધી નોંધાયો હતો જીરુ નો ભાવ ₹4,500 થી 4645 સુધી નોંધાયો હતો.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અજમાનો ભાવ 200310 રૂપિયાથી 2600 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીન નો ભાવ 1110 રૂપિયાથી 1,245 સુધી નોંધાયો હતો કાંગનો ભાવ 770 સુધી નોંધાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai