સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું સંબોધન આજે જોધપુરમાં
જોધપુર (રાજસ્થાન), નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, તેમના બે દિવસીય પ્રવાસના અંતિમ દિવસે આજે અહીં સ્વયંસેવકોને સંબોધિત કરશે. ત્યારબાદ રાત્રે સાડા આઠ વાગ્યે મંડોર એક્સપ્રેસ દ્વારા દિલ્હી જ
જોધપુરમાં લોકોનું અભિવાદન સ્વીકારતા આરએસએસ ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત


જોધપુર (રાજસ્થાન), નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, તેમના બે દિવસીય પ્રવાસના અંતિમ દિવસે આજે અહીં સ્વયંસેવકોને સંબોધિત કરશે. ત્યારબાદ રાત્રે સાડા આઠ વાગ્યે મંડોર એક્સપ્રેસ દ્વારા દિલ્હી જવા રવાના થશે.

સંઘ પ્રમુખ ભાગવત, શનિવારે સવારે લગભગ 10 વાગ્યે જોધપુર પહોંચ્યા. તેમણે સાંજે ચાર વાગ્યે ‘મરુ નિનાદ’ કાર્યક્રમ અંતર્ગત પથ સંચલનમાં ભાગ લીધો અને તેનું નિરીક્ષણ કર્યું. તેઓ આ પહેલા શિકારપુરા સ્થિત સંત રાજારામ આશ્રમ પહોંચ્યા. ત્યાં આશ્રમના સંતોએ તેમનું સ્વાગત અને અભિવાદન કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande