અંબાજી માં રેલ્વે પ્રોજેક્ટનું કાર્ય પૂરજોશમાં, અંબાજી-આબુ રોડ વચ્ચે બની રહી છે સૌથી લાંબી ટર્નલ, 2028 ના અંત સુધીમાં રેલ્વે દોડતી કરવાનું લક્ષ્ય
અંબાજી, 01 માર્ચ (હિ.સ.) કેન્દ્ર સરકારે શક્તિપીઠ અંબાજી ને રેલવે લાઇન સાથે જોડીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારે તારંગા-અંબાજી-આબુ રોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી આબુરોડ વચ્ચે સૌથી લાંબી 2.27 કિલોમીટરની રેલવે ટનલનું ધમધોકાર ચાલી રહ્યું છે જ્ય
Ambaji ma rilway project nu kam


Ambaji ma rilway project nu kam


Ambaji ma rilway project nu kam


Ambaji ma rilway project nu kam


Ambaji ma rilway project nu kam


અંબાજી, 01 માર્ચ (હિ.સ.) કેન્દ્ર સરકારે શક્તિપીઠ અંબાજી ને રેલવે લાઇન સાથે જોડીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારે તારંગા-અંબાજી-આબુ રોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી આબુરોડ વચ્ચે સૌથી લાંબી 2.27 કિલોમીટરની રેલવે ટનલનું ધમધોકાર ચાલી રહ્યું છે જ્યારે બીજી તરફ દાતા તાલુકાના જામરૂ ગામે પણ એક લાંબી ટર્નલ નું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે ત્યાં બીજી તરફનું મોઢું પણ ખોલી દેવાયું છે આબુરોડ અંબાજી તારંગા રેલવે લાઇનમાં 11 જેટલી આવી લાંબી ચેનલો સ્થાપિત થઈ રહી છે ત્યારે અનેક નાના મોટા પુલ ભવ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે અંબાજી નો આ રેલવે પ્રોજેક્ટ. 2,700 કરોડ ઉપરાંત રૂપિયાના આ પ્રોજેક્ટમાં અંબાજીમાં રેલવે 2028 સુધીમાં શરૂ કરી દેવાનું લક્ષ્ય સેવાઈ રહ્યું છે અંબાજી આબુરોડ તારંગા વચ્ચેની સૌથી લાંબી. આ ટનલ અંબાજી નજીક જીઆઇડીસી વિસ્તાર માં બની રહી છે.હાલ તબક્કે અંબાજીના આ રેલવે પ્રોજેક્ટને લઈ 40 ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને આ સમગ્ર કામગીરી રાત દિવસ ચાલી રહી છે ત્યારે હજુ અંબાજીમાં રેલવે દોડતા હજી એક વર્ષ લાગી શકે છે ,આ કામગીરી આધુનિક મશીનરીની મદદથી 24 કલાક રાત દિવસ ચાલી રહી છે. બાકીનું 60 ટકા કામ પૂર્ણ કરવામાં હજુ એક વર્ષનો સમય લાગશે એમ અંબાજી ના રેલવે પ્રોજેક્ટના કામ કરતા ડીપીએમ સિનિયર જિયોલોજીસ્ટ મુનિમ ઝરગર એ જણાવ્યું છે. ને 60 ટકા કામ પૂર્ણ કરવામાં હજુ એક વર્ષ લાગી શકે છે સતત એક વર્ષની આ ટનલની કામગીરી ચાલતા ચાલ તબક્કે 683 મીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામગીરી આધુનિક મશીનરીની મદદથી 24 કલાક યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બાકીનું 60 ટકા કામ પૂર્ણ કરવામાં હજુ એક વર્ષનો સમય લાગશે એમ રેલવે સૂત્રોએ જણાવ્યું છે.રાજસ્થાનના લોકોને પણ સરળ કનેક્ટિવિટી મળશે આ રેલવે પ્રોજેક્ટ શરૂ થવાથી ઉત્તર ગુજરાત સહિત ગુજરાત અને રાજસ્થાનના લોકોને સરળ કનેક્ટિવિટી મળશે. અંબાજી નજીકની ટનલ ઉપરાંત પોશીના તાલુકાના ધ્રોવફળો પાસે પણ ગુજરાતની બીજી સૌથી લાંબી 1,830 મીટરની રેલવે ટનલનું નિર્માણ થઈ રહ્યું छे.મુખ્ય એન્જિનિયર મુનિમ ઝરગરે જણાવ્યું કે કામ દરમિયાન અનેક પડકારો આવે છે, પરંતુ અનુભવી કર્મચારીઓ હોવાથી ખાસ મુશ્કેલી પડતી નથી. ટનલ બનાવવા માટે ટેમરોક નામના મશીનની મુખ્ય ભૂમિકા છે. ટનલની અંદર ગરમી અને ઓક્સિજનની અછતને કારણે, 24 કલાક મોટું વેન્ટિલેશન મશીન ચાલુ રાખવામાં આવે છે, જે ગરમ હવા બહાર કાઢી તાજી હવા અંદર લાવે છે.રેલવે સૂત્રોના મતે અંદાજે 2028માં પ્રથમ રેલવે પાટા ઉપર દોડાવી ટેસ્ટિંગ કરવામાં આવશે. અંબાજીના ચીખલા સિવાય પોશીના તાલુકામાં પેટાછાપરા અને આંબા મહુડા એમ બે હોલ્ટ સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત તાલુકામાં 8 મેજર બ્રિજ, 1 રોડ ઓવરબ્રિજ અને 6 અંડરબ્રિજનું નિર્માણ થશે અને ભવિષ્યમાં અંબાજીથી આબુરોડ વચ્ચે કુલ 14 કિલોમીટરની ટનલો નિર્માણ પામશે,રાજસ્થાનના લોકોને પણ સરળ કનેક્ટિવિટી મળશે આ રેલવે પ્રોજેક્ટ શરૂ થવાથી ઉત્તર ગુજરાત સહિત ગુજરાત અને રાજસ્થાનના લોકોને સરળ કનેક્ટિવિટી મળશે. અંબાજી નજીકની ટનલ ઉપરાંત પોશીના તાલુકાના ધ્રોવફળો પાસે પણ ગુજરાતની બીજી સૌથી લાંબી 1,830 મીટરની રેલવે ટનલનું નિર્માણ થઈ રહ્યું છે Dpm સિનિયર જિયોલોજિસ્ટ મુનિમ ઝરગરે જણાવ્યું કે કામ દરમિયાન અનેક પડકારો આવે છે, પરંતુ અનુભવી કર્મચારીઓ હોવાથી ખાસ મુશ્કેલી પડતી નથી. ટનલ બનાવવા માટે ટેમરોક નામના મશીનની મુખ્ય ભૂમિકા છે. ટનલની અંદર ગરમી અને ઓક્સિજનની અછતને કારણે, 24 કલાક મોટું વેન્ટિલેશન મશીન ચાલુ રાખવામાં આવે છે, જે ગરમ હવા બહાર કાઢી તાજી હવા અંદર લાવે છે.રેલવે સૂત્રોના મતે અંદાજે 2028માં પ્રથમ રેલવે પાટા ઉપર દોડાવી ટેસ્ટિંગ કરવામાં આવશે. અંબાજીના ચીખલા સિવાય પોશીના તાલુકામાં પેટાછાપરા અને આંબા મહુડા એમ બે હોલ્ટ સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત તાલુકામાં 8 મેજર બ્રિજ, 1 રોડ ઓવરબ્રિજ અને 6 અંડરબ્રિજનું નિર્માણ થશે અને ભવિષ્યમાં અંબાજીથી આબુરોડ વચ્ચે કુલ 14 કિલોમીટરની ટનલો નિર્માણ પામશે,

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande