
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદરના દરિયામા ટોકન વગર તેમજ લાઈટી ફિંશીગ કરતી ત્રણ બોટ સામે ફરિયાદ નોંધાય છે. પોરબંદરના દરિયામા માતા સરસ્વતી,પાડુંરગ વિહેવરી અને લકિનજી નામની ત્રણ બોટ ટોકન વગર બિન અધિકૃત રીતે માછીમારી કરતા તેમજ લૅકિનજી નામની બોટ જનરેટ રાખી લાઇટફૅશીંગ ફિંશીગ કરતી બોટ સામે ફરીયાદ નોંધવામા આવી છે.
પોરબંદરના દરિયામા લાઇટ ફિંશીગ કરતી બોટ સામે પોલીસ દ્રારા કાર્યવાહી કરવામા આવી રહી છે ત્યારે ટોકન વગર અને લાઇટ ફિંશીગ કરતી વધુ ત્રણ બોટ સામે ફરીયાદ કરવામા આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya