યુવતીનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ફોટો વાઇરલ કરનાર સામે ફરિયાદ.
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદર ખાતે રહેતી એક યુવતિના નામે ફેસબુક પર ફેંક આઇડી બનાવી અને તેમના અને તેમના પરિવારના ફોટા વાયરલ કરતા સાયબર ક્રાઈમમા ફરીયાદ નોંધાવી છે. રાણાવાવાના ગોપાલપરા નજીક મામલતદાર કવાર્ટર નજીક રહેતી નિલમ શુરેશભાઈ મોકરીયા નામની
યુવતીનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ફોટો વાઇરલ કરનાર સામે ફરિયાદ.


પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદર ખાતે રહેતી એક યુવતિના નામે ફેસબુક પર ફેંક આઇડી બનાવી અને તેમના અને તેમના પરિવારના ફોટા વાયરલ કરતા સાયબર ક્રાઈમમા ફરીયાદ નોંધાવી છે. રાણાવાવાના ગોપાલપરા નજીક મામલતદાર કવાર્ટર નજીક રહેતી નિલમ શુરેશભાઈ મોકરીયા નામની યુવતિના નામે ફેસબુક પર ફેંક આઈડી બનાવી યુવતિ અને તેમના પરિવારના ફોટા નિલમબેનની મંજુરી વગર ફેસબુક પર વાયરલ કરી બદનામી કરતા આ બનાવ અંગે નિલમબેન મોકરીયાએ સાયબર ક્રાઈમમા ફરીયાદ નોંધાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande