પોરબંદરમાં કિશોરનું અજાણીયા શખ્સો દ્વારા અપહરણ.
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદરમા એક કિશોરનુ લલચાવી ફોસાલવી એક શખ્સ અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાઈ છે. પોરબંદરના છાયા એસસીસી કોલોનીમા સામરાજપીરની દરગાહ નજીક રહેતા વિનોદ ઉર્ફે વિરા ભાણાભાઈ ભાટીના સગીરવયના બાળકને કોઈ અજાણી વ્યકિત લલચાવી ફોસલાવી અન
પોરબંદરમાં કિશોરનું અજાણીયા શખ્સો દ્વારા અપહરણ.


પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદરમા એક કિશોરનુ લલચાવી ફોસાલવી એક શખ્સ અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાઈ છે. પોરબંદરના છાયા એસસીસી કોલોનીમા સામરાજપીરની દરગાહ નજીક રહેતા વિનોદ ઉર્ફે વિરા ભાણાભાઈ ભાટીના સગીરવયના બાળકને કોઈ અજાણી વ્યકિત લલચાવી ફોસલાવી અને અપહરણ કરી ગયાની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમા નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande