ગીર સોમનાથ સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ પદે પુન: હેમલ ભટ્ટની વરણી
ગીર સોમનાથ, 1 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ ખાતે આવેલ સોમનાથ બ્રહ્મ સમાજના પ્રમુખ પદે હેમલભાઈ ભટ્ટ સતત બિજી વખતે પણ વરણી થતા આનંદની લાગણી જોવા મળી હતી. તાજેતરમાં સોમનાથ બ્રહ્મ સમાજના પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી અને હેમલભાઈ ભટ્ટની
સોમપુરા બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ પદે બિજી વખતે પણ


સોમપુરા બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ પદે બિજી વખતે પણ


ગીર સોમનાથ, 1 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ ખાતે આવેલ સોમનાથ બ્રહ્મ સમાજના પ્રમુખ પદે હેમલભાઈ ભટ્ટ સતત બિજી વખતે પણ વરણી થતા આનંદની લાગણી જોવા મળી હતી. તાજેતરમાં સોમનાથ બ્રહ્મ સમાજના પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી અને હેમલભાઈ ભટ્ટની બીજી ટર્મ માટે સોમપુરા બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ પદે વરણી થતાં સોમનાથ ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા હાર તોલાતથા મો મિઠૂ કરાવી અને ઉષાભેરસન્માન કરવામાં આવેલ. હેમલ ભટ્ટની કામગીરી સારી હોય ત્યારે બીજી ટમૅ મા પણ તેઓની પસંદગી કરવામાં આવી હતી. આ બદલ લોકો એ તેના કામોને બિરદાવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande